ક્લોરોબેન્ઝીનમાં $Cl$ ને બદલીને ફીનોલ મેળવવા માટે સખત પરિસ્થિતિઓની જરૂર પડે છે,પરંતુ $2,4-$ડાયનાઈટ્રોક્લોરોબેન્ઝીનનો ક્લોરિન સરળતાથી બદલાઈ જાય છે કારણ કે:

  • A
    $NO_2$ ઓર્થો અને પેરા સ્થાન પર રિંગને ઇલેક્ટ્રોનથી સમૃદ્ધ બનાવે છે.
  • B
    $NO_2$ મેટા સ્થાન પરથી $e^-$ ખેંચે છે.
  • C
    $NO_2$ મેટા સ્થાન પર $e^-$ આપે છે.
  • D
    $NO_2$ ઓર્થો/પેરા સ્થાન પરથી $e^-$ ખેંચે છે.

Explore More

Similar Questions

જે પ્રક્રિયામાં ક્લોરોબેન્ઝીનના $2$ અણુઓ શુષ્ક ઈથરની હાજરીમાં ધાતુના સોડિયમ સાથે પ્રક્રિયા કરીને ડાયફિનાઈલ બનાવે છે,તે કોનું ઉદાહરણ છે?

બેન્ઝોટ્રાયક્લોરાઈડની $Fe$ ની હાજરીમાં $Br_2$ સાથેની પ્રક્રિયાથી સંયોજન $A$ બને છે. સંયોજન $A$ ને ઓળખો.

નીચેના પૈકી કયો સૌથી પ્રબળ મેટા-નિર્દેશક સમૂહ છે?

કઈ પ્રક્રિયાને ફ્રિડેલ-ક્રાફ્ટસ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી નથી?

પ્રક્રિયાની નીપજ $(A)$ શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo